કોડીનારમાં બાળકોના શિક્ષણિક ભવિષ્ય માટે અનોખી પહેલ…

કોડીનાર, હાલના કોવિડ-૧૯ ના કપરા સમયમાં દિન પ્રતિ દિન કોરોના મહામારી ના કેસો સતત વધી રહ્યા છે, આવા સમયમાં શેક્ષણિક સંસ્થાઓ ક્યારે શરૂ થાય તે નક્કી નથી ત્યારે કોડીનાર તાલુકામાં શિક્ષણ પ્રત્યે સતત જાગૃત રહેતા કોડીનાર નગરપાલિકા ના સહિયારા પ્રયત્ન થી કોડીનાર તાલુકાના બાળકોના શેક્ષણિક ભવિષ્ય માટે રાજમોતી ડીઝીટલ કેબલ નેટવર્ક ના માધ્યમ થી બાળકોને ફ્રી શિક્ષણ આપવાનું આવકાર દાયક પગલું ભર્યું છે. કોરોના ના કપરા મોંઘવારીના સમયમાં દરેક પરિવારોને મોબાઈલ રિચાર્જ પર વડે તેમ ન હોય તેમજ અનેક ગરીબ બાળકો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોય તેમજ બાળકો ને મોબાઈલ … Continue reading કોડીનારમાં બાળકોના શિક્ષણિક ભવિષ્ય માટે અનોખી પહેલ…